સમીકરણોની જોડ $2x + y + z = \beta $ , $10x - y + \alpha z = 10$ અને  $4x+ 3y-z =6$ ને એકાકી ઉકેલ હોય તો તે  . . . . પર આધારિત હોય.

  • A

    બંને  $\alpha $ અને  $\beta $

  • B

    $\beta $ કે  $\alpha $ પૈકી એકપણ નહીં.

  • C

    માત્ર $\beta $ 

  • D

    માત્ર $\alpha $

Similar Questions

જો સમીકરણની સંહતિ $3x - 2y + z = 0$, $\lambda x - 14y + 15z = 0$, $x + 2y + 3z = 0$ ને શૂન્યતર ઉકેલ હોય, તો $\lambda $ ની કિમત મેળવો.

જો $\mathrm{a}_{\mathrm{r}}=\cos \frac{2 \mathrm{r} \pi}{9}+i \sin \frac{2 \mathrm{r} \pi}{9}, \mathrm{r}=1,2,3, \ldots, i=\sqrt{-1}$  હોય તો  $\left|\begin{array}{lll}a_{1} & a_{2} & a_{3} \\ a_{4} & a_{5} & a_{6} \\ a_{7} & a_{8} & a_{9}\end{array}\right|$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2021]

જો $k > 0$ માટે બિંદુઓ  $(2k, k), (k, 2k)$ અને  $(k, k)$ દ્વારા રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ $18$ એકમ હોય તો ત્રિકોણનું મધ્યકેન્દ્ર મેળવો.

જો $A=\left[\begin{array}{ll}1 & 2 \\ 4 & 2\end{array}\right]$ હોય, તો સાબિત કરો કે $|2 A|=4|A|$.

આપેલ સમીકરણો   $ x + y -az = 1$  ;  $2x + ay + z = 1$   ; $ax + y -z = 2$ માટે  . . .